Shani Dev: ડિસેમ્બર સુધી આ રાશિઓને હેરાન કરશે શનિ

 Shani Dev: ડિસેમ્બર સુધી આ રાશિઓને હેરાન કરશે શનિ

શનિદેવ વર્ષ 2023માં કુંભ રાશિમાં પ્રવેશ્યા છે અને હાલમાં આ રાશિમાં બિરાજમાન છે.

આવી સ્થિતિમાં 5 રાશિના લોકોએ આગામી 10 મહિના સુધી સાવધાન રહેવું પડશે.

તો ચાલો જાણીએ શનિદેવની ચાલમાં પરિવર્તનના કારણે કઈ રાશિના જાતકોએ સુરક્ષિત રહેવું પડશે.

જ્યોતિષના મતે શનિદેવ કુંભ રાશિમાં હોવાના કારણે કુંભ, મીન અને મકર રાશિ પર શનિની ખરાબ નજર રહેશે.

આ રીતે 50 વર્ષ બાદ મકર રાશિમાં મંગળ, બુધ અને શુક્ર ગ્રહનો ત્રિગ્રહી સંયોગ બનવાનો છે.

આ રાશિઓ પર શનિની સાડાસાતીની અસર થશે. જ્યારે કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો શનિની ઢૈયા રહેશે.

MORE  NEWS...

ઘરની કઈ દિશામાં રાખવો જોઈએ કબાટ? ખોટી જગ્યાએ રાખશો તો હંમેશા ખાલી રહેશે તિજોરી

5 દિવસ બાદ શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન', શુક્ર આપશે રાજા જેવું સુખ

શનિદેવના પ્રકોપથી બચવું છે તો ઘરે લઇ આવો આ વસ્તુઓ, કર્મફળ દાતા આપશે રાજ સુખ

આ રાશિના જાતકોએ આવનારા 10 મહિના સુધી સાવધાન રહેવું પડશે.

શનિ આ 5 રાશિઓના જીવનમાં ઘણી સમસ્યાઓ પણ લાવી શકે છે.

જ્યોતિષીઓના મતે શનિની ચાલ ખરાબ હોય ત્યારે લોકોની કરિયર, નાણાકીય અને લવ લાઈફમાં ઉતાર-ચઢાવ આવે છે.

શનિની સાડાસાતી અને ઢૈયાની અસરને ઓછી કરવા માટે શનિવારે કાળા તલનું દાન કરવું જોઈએ. શનિવારે હનુમાનજીની પણ પૂજા કરી શકો છો.

વિધિ-વિધાન પ્રમાણે ભગવાન શિવની પૂજા કરવાથી શનિની રાહત મળી શકે છે.

ઓમ શં શનિશ્ચરાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરવાથી શનિનો પ્રકોપ ઓછો થાય છે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)