વર્ષ 2024માં વૃશ્ચિક, કુંભ, મીન રાશિના જાતકો પર અશુભ પ્રભાવ જોવા મળશે.
એનાથી છુટકારો મેળવવા માટે આ વર્ષે દાન પુણ્ય પણ વધુ ધ્યાન આપવું.
આ રાશિઓ પર આખું વર્ષ ચંદ્ર, મંગળ અને શનિની પરિસ્થિતિ અનુસાર પ્રભાવ પડશે.
એવામાં મંગળના જાતકોએ હનુમાનજીની આરાધના કરવી જોઈએ.
કોઈના ઉપર શનિનો પ્રભાવ છે, તો એમણે સિંદૂર, સરસવનું તેલ ભગવાન શનિને ચઢાવવું.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)
MORE
NEWS...
2024માં આ રાશિઓ પર મહેરબાન રહેશે દેવી લક્ષ્મી, ધનથી છલકાશે તિજોરી
મેષ રાશિના જાતકો માટે આર્થિક રીતે સમૃદ્ધ રહેશે નવું વર્ષ, જાણો તમારું વાર્ષિક રાશિફળ
18 જાન્યુઆરી સુધી આ રાશિઓના જાતકોને ચાંદી, વૈભવનો દેવ કરશે કમાલ