Shani Vakri 2024: શનિ વક્રી ક્યારે થશે? 

શનિ દેવ ન્યાયના દેવતા છે જે લોકોને તેના કર્મ અનુસકાર ફળ આપે છે. શનિની દરેક ચાલનો પ્રભાવ તમામ લોકો પર પડે છે. 

શનિ અત્યારે કુંભ રાશિમાં વિરાજમાન છે. આ આખું વર્ષ શનિ આ રાશિમાં રહેશે. 

કુંભ રાશિમાં રહેતા શનિ 29 જૂન, 2024ના રોજ વક્રી થઈ જશે. 

શનિ 15 નવેમ્બર, 2024 સુધી કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં રહેશે. 

MORE  NEWS...

શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ

પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા

શનિનું વક્રી થવું અશુભ પરિણામ આપી શકે છે. એવામાં શનિના દુષ્પ્રભાવથી બચવા માટે ઉપાય કરવા જોઈએ. 

શનિવારના દિવસે શનિ દેવની વિધિપૂર્વક પૂજા કરો. શનિદેવને સરસવના તેલ અને કાળા તલથી અભિષેક કરો.

કુંડળીમાં શનિ દોષ હોય તો શનિવારના દિવસે પીપળના વૃક્ષ પર જળ અર્પિત કરો. 

શનિવારના દિવસે કાળા કૂતરાને સરસવના તેલની રોટલી ખવડાવો. શાસ્ત્રો અનુસાર, આવું કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 

હનુમાનજીના ભક્તોને શનિ દેવ ક્યારેય પરેશાન નથી કરતાં. શનિવારે હનુમાનજીને ચમેલીના તેલના દિપક પ્રગટાવો. 

મંગળવાર અને શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ ઉપાયને કરવાથી શનિ દેવ જલ્દી પ્રસન્ન થઈ જશે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ

પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા