શનિ થશે મહેરબાન,  આ રાશિઓની બે મહિના બલ્લે બલ્લે 

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહને ખુબ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. શનિ ન્યાય અને કર્મના દેવતા છે.

અયોધ્યાના પ્રસિદ્ધ જ્યોતિષ પંડિત કલ્કી રામ જણાવે છે કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવનું ખુબ મહત્વપૂર્ણ સ્થાન છે.

શનિ ગ્રહના વક્રી અને ગોચર થવાથી એની અસર 12 રાશિઓ પર પડી રહી છે.

પરંતુ પાંચ રાશિઓના જાતકોને 15 ઓકોટોબર સુધી લાભ થશે.

મેષ રાશિ: આ રાશિના જાતકો માટે સમય ખુબ સારો રહેવાનો છે.

મિથુન રાશિ: આ રાશિના જાતકોને દરેક કામમાં મળશે સફળતા.

સિંહ રાશિ: આ રાશિના જાતકોના કરિયરમાં શનિનું આ નક્ષત્ર પરિવર્તન ચાર ચાંદ લાગવી દેશે.

તુલા રાશિ: આ રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ રહેશે, આર્થિક સ્થિતિ મજબૂત થશે.

ધન રાશિ: ધન રાશિના જાતકો માટે સમય સારો રહેશે. નોકરીમાં સફળતા મળશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)