Tooltip

2025 સુધી આ રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ

Tooltip

શનિદેવ પોતાની રાશિ કુંભમાં ભ્રમણ કરી રહ્યા છે. જ્યાં તેઓ 2025 સુધી રહેશે.

Tooltip

આ સમય દરમિયાન 3 રાશિના જાતકોનો ભગયોદય અને ઉન્નતિના યોગ બની રહ્યા છે.

Tooltip

આ રાશિઓની ધન સંપત્તિમાં અપાર વધારો જોવા મળશે. લગ્ન અને કાર્યક્ષેત્રે પ્રગતિ મળી શકે છે.

Tooltip

કુંભ: આવકમાં વધારો થવાની સંભાવના છે. તમારી નાણાકીય સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત રહેશે.

MORE  NEWS...

આ ત્રણ રાશિઓ પર શનિની વક્રી દ્રષ્ટિ, શનિ જયંતિ પર કરી લો આ ઉપાય

એક રાશિમાં ચાર ગ્રહોનું મિલન, આ રાશિઓ થશે માલામાલ; ચારે-બાજુથી થશે લાભ

દરેક જગ્યાએ મળી રહી છે નિરાશા? આ 4 ખરાબ આદતો બની શકે છે ગ્રહ દોષનું કારણ

Tooltip

તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો. પરિણીત લોકો માટે સમય શ્રેષ્ઠ. અપરિણીતના લગ્ન થઈ શકે.

Tooltip

મકર: અણધાર્યા નાણાકીય લાભ મળશે. નોકરી કરતા લોકો પાસે આવકના સ્ત્રોત વધશે. ભાગ્યનો સાથ મળશે. અટકેલા પૈસા પ્રાપ્ત થશે.

Tooltip

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે. વાણીનો પ્રભાવ વધશે. લોકો પ્રભાવિત થશે. ગુસ્સા પર થોડો કાબૂ રાખવાની જરૂર છે.

Tooltip

મિથુન: ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. નોકરી કરતા લોકોને પણ પ્રમોશન મળી શકે છે. નોકરી બદલવાની ઈચ્છા પુરી થઈ શકે છે.

Tooltip

તમે સમયાંતરે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં ભાગ લેશો. તમે દેશ-વિદેશની યાત્રા પણ કરી શકો છો જે શુભ રહેશે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

આ ત્રણ રાશિઓ પર શનિની વક્રી દ્રષ્ટિ, શનિ જયંતિ પર કરી લો આ ઉપાય

એક રાશિમાં ચાર ગ્રહોનું મિલન, આ રાશિઓ થશે માલામાલ; ચારે-બાજુથી થશે લાભ

દરેક જગ્યાએ મળી રહી છે નિરાશા? આ 4 ખરાબ આદતો બની શકે છે ગ્રહ દોષનું કારણ