Shani: શનિ બનાવશે આ રાશિઓને માલામાલ!

ન્યાયના દેવતા શનિ વ્યક્તિને એમના કર્મોના હિસાબે ફળ આપે છે.

6 એપ્રિલ 2024ના રોજ શનિ ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં પ્રવેશ કરી ગયો છે. હવે આમા ચરણમાં ફેરફાર કરી રહ્યો છે.

કર્મફળ દાતા શનિ 18 ઓગસ્ટ રાત્રે 10 વાગ્યાને 3 મિનિટ પર પૂર્વ ભાદ્રપદના પ્રથમ પદમાં પ્રવેશ કરી જશે અને 3 ઓક્ટોબર સુધી આ જ પદમાં રહેશે.

તો ચાલો જાણીએ આ સમયગાળા દરમિયાન કઈ રાશિઓને ફાયદો થશે...

મિથુન: લાંબા સમયથી અટકેલા કામ ફરી એકવાર શરૂ થઈ શકે છે. તમારી બૌદ્ધિક ક્ષમતાના કારણે તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો.

MORE  NEWS...

શ્રાવણ-ભાદરવામાં આ બે વસ્તુઓ પર પડે છે ખરાબ અસર, એટલા માટે આવે છે બીમારીઓ

સાપ, કાચબાવાળી હોય કે નવરત્નની... કઈ વીંટી કઈ આંગળીમાં પહેરવી જોઈએ?

ભગવાન શિવની પૂજા માટે દિવાની વાટ કેવી રીતે બનાવવી, કઈ વસ્તુનો થાય છે ઉપયોગ?

બગડેલા કામ પૂરા થશે. નોકરી કરતા લોકોને ઘણો લાભ મળવાનો છે. શારીરિક અને માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે છે.

કુંભ: આ રાશિના લોકોને ભૌતિક સુખો પ્રાપ્ત થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન હતા, હવે તમને તેમાંથી રાહત મળશે.

આર્થિક લાભ થશે. પૈસાની બચત કરી શકશો. સફળતા મેળવી શકો છો. આવકના નવા સ્ત્રોત ખુલશે. સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહેશે.

તુલા: કરિયરમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. નોકરીની ઘણી નવી તકો પણ મળશે. વેપાર કે અન્ય માધ્યમથી પણ પૈસા મળશે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. મહેનતનું ફળ મળશે.

મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. તમે આના દ્વારા પૈસા પણ કમાઈ શકો છો. આર્થિક તંગીમાંથી રાહત મળશે. બિનજરૂરી ખર્ચમાંથી રાહત મળશે. વાહન, પ્રોપર્ટી વગેરે ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

શ્રાવણ-ભાદરવામાં આ બે વસ્તુઓ પર પડે છે ખરાબ અસર, એટલા માટે આવે છે બીમારીઓ

સાપ, કાચબાવાળી હોય કે નવરત્નની... કઈ વીંટી કઈ આંગળીમાં પહેરવી જોઈએ?

ભગવાન શિવની પૂજા માટે દિવાની વાટ કેવી રીતે બનાવવી, કઈ વસ્તુનો થાય છે ઉપયોગ?