શનિ જયંતિ પર જરૂર કરો આ 6 કામ!

શનિ જયંતિ 6 જૂન ગુરુવારના દિવસે ઉજવવામાં આવશે.

શનિ જયંતિનો દિવસ શનિદેવને સમર્પિત છે.

આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે અમુક ઉપાય કરી શકો છો.

જ્યોતિષ પંડિત પંકજ પાઠકે એના પર જાણકારી આપી છે.

આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી શનિદેવની પૂજા કરો.

MORE  NEWS...

કેવી રીતે ખબર પડશે તમારો બોયફ્રેન્ડ દગાબાજ છે કે નહિ? ચાણક્યની આ 3 ટિપ્સથી ઓળખો

2025 સુધી આ રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, મળશે સફળતા સાથે અપાર પૈસા

4 દિવસ બાદ બનશે અતિ શુભ 'બુધાદિત્ય રાજયોગ', આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો

શનિદેવને સરસવના તેલમાં તલ ભેળવી એનો અભિષેક કરો.

કુંડળીમાં શનિ દોષ છે રો શનિ મંદિરમાં જઈ પીપળાના વૃક્ષ પર જળ ચઢાવો.

કાળા કુતરાને સરસવના તેલથી બનેલી રોટલી ખવડાવો.

સાથે જ હનુમાનજીને ચમેલીના તેલનો દીવો દાન કરો.

એ ઉપરાંત સિંદૂરના ચોલા ચઢાવો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.