શનિ માર્ગી:
4 નવેમ્બરથી ખુલી જશે આ રાશિઓના ભાગ્યના તાળા
વૈદિક જ્યોતિષમાં ગ્રહોના જયાયાધીસ શનિ ગ્રહનું વિશેષ મહત્વ છે.
શનિને તમામ નવગ્રહમાં સૌથી ધીમી ગતિએ ચાલવા વાળો અને સૌથી પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે.
વર્તમાનમાં શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં છે અને 4 નવેમ્બર 2023ના રોજ માર્ગી થશે.
શનિની ચાલમાં ફેરફારથી કેટલીક રાશિઓને શુભ ફળ મળશે.
મિથુન: 4 નવેમ્બર પછી સફળતા મળવાની દરેક તક છે. તમારું પેન્ડિંગ કામ પૂરું થવાનું છે. કોર્ટ સંબંધિત બાબતો તમારા પક્ષમાં આવશે.
4 નવેમ્બર પછી તમે યાત્રા કરી શકો છો જેનાથી તમારું સન્માન વધશે.
વૃષભ: વેપાર અને નોકરીમાં ધનલાભ થવાની સંભાવના છે. મિલકત સંબંધિત જમીનની ખરીદી અને વેચાણ કરી શકો છો
જે લોકો બેરોજગાર છે તેમને નવેમ્બરના પ્રથમ સપ્તાહ પછી સારા સમાચાર મળી શકે છે.
તુલા: લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છો, તો 4 નવેમ્બર પછી તમને સારા સમાચાર મળવાના છે.
વ્યાપાર કરનારા લોકોને નફો થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં તમને પ્રગતિ મળશે.
કુંભ: શનિની માર્ગી ગતિ કુંભ રાશિના લોકો માટે વરદાન સાબિત થશે. વેપાર અને નોકરીમાં તમને પ્રગતિ જોવા મળશે.
આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. બધા કામ પૂરા થશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે તમારા કામને નવી ઉર્જા સાથે કરશો.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)