શનિદેવ સુધારશે આ રાશિઓની દિવાળી, કરાવશે બંપર લાભ

શનિદેવને ન્યાયના દેવતાના નામે પણ ઓળખવામાં આવે છે. આ વખતે શનિદેવ દિવાળી પહેલા પોતાની ચાલ બદલશે.

આ વખતે દિવાળી 12 નવેમ્બર, શનિવારે ઉજવવામાં આવશે અને 4 નવેમ્બરે શનિ કુંભ રાશિમાં માર્ગી થશે.

આ સમયે શનિદેવ કુંભ રાશિમાં વક્રી ચાલ ચાલી રહ્યાં છે. વૈદિક જ્યોતિષમાં શનિ ગ્રહને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે.

MORE  NEWS...

ઓક્ટોબરમાં થશે ગ્રહોની મોટી હલચલ, રાહુ-કેતુ સાથે સૂર્ય પણ બદલશે ચાલ

સમાપ્ત થશે અશુભ ગુરુ ચાંડાલ યોગ, આ 3 રાશિઓનું ઉઘડી જશે ભાગ્ય

આજે વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી, રાહુ-કેતુના કષ્ટથી મુક્તિ અપાવશે આ વિશેષ ઉપાય

શનિની બદલાયેલી ચાલનો પ્રભાવ તમામ જાતકો પર અનુકૂળ અને પ્રતિકૂળ બંને રીતે અસર કરે છે.

ચાલો જાણીએ કે દિવાળી પર બદલાયેલી શનિની ચાલથી કઇ રાશિઓને લાભ થશે.

મેષ: સમાજમાં માન સન્માન વધશે. સ્વાસ્થ્ય સારુ રહેશે. વેપારમાં પ્રગતિના યોગ બની રહ્યાં છે. બિઝનેસમાં ધન આગમન થઇ શકે છે.

નવા મિત્રો બનશે, જેનાથી લાભ થશે. કાર્યસ્થળમાં સ્થિતિ સુધરશે. અટવાયેલું ધન પ્રાપ્ત થઇ શકે છે.

વૃષભ: ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જઇ શકો છો.

કોઇ સારા સમાચાર મળી શકે છે. કાર્યસ્થળમાં સહકર્મીઓનો સાથ પ્રાપ્ત થસે. અટવાયેલા તમામ કાર્ય પૂરી થઇ શકે છે.

મિથુન: શનિની બદલાયેલી સ્થિતિથી મિથુન રાશિના જાતકોને આર્થિક લાભ થઇ શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે.

કળા-કૌશલ્ય માટે આ સમય સારુ છે. કોઇ મોટી ખુશખબર મળી શકે છે.

ધનુ- તમામ કામોમાં સફળતા પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.

નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ થશે. ઘરમાં ખુશીઓનો સંચાર થશે.

MORE  NEWS...

2 ઓકોટબરના રોજ શુક્ર કરશે સૂર્યની રાશિમાં પ્રવેશ, ખુશીઓથી ભરાઈ જશે આ લોકોનું જીવન

1 ઓક્ટોબરે બુધ કરશે કન્યા રાશિમાં પ્રવેશ, જાણો કેવી રહેશે તમામ 12 રાશિઓની સ્થિતિ

આ રાશિઓ માટે ઓક્ટોબરનો મહિનો રહેશે ખાસ, થશે ધનલાભ; વાંચો માસિક રાશિફળ