પતિ પત્નીમાં ન હોવું જોઈએ ઉંમરમાં વધુ અંતર! નથી મળતી સંતુષ્ઠિ, જાણો શું કહે છે ચાણક્ય
15 ઓક્ટોબરે શનિ કરશે ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ, નવેમ્બરના અંત સુધી આ રાશિઓએ બચીને રહેવું
જો કે શનિની શુભ સ્થિતિ વ્યક્તિને રાતોરાત રંકથી રાજા બનાવી દે છે. એમના જીવનમાં સુખ સમૃદ્ધિથી ભરી દે છે.
શનિ હાલમાં કુંભ રાશિમાં વક્રી ગતિમાં આગળ વધી રહ્યો છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં 4 તારીખથી શનિ સીધી ચાલ ચાલશે.
શનિદેવની પ્રત્યક્ષ ગતિ ઘણી રાશિઓ પર સારી અસર કરશે. આ રાશિના લોકોને શુભ ફળ મળશે.
વૃષભ: વ્યવસાયમાં પ્રગતિની તકો મળશે. લાંબા સમયથી ચાલી રહેલા પૈસાની તંગી, દેવું અને સંકટમાંથી રાહત મળી શકે છે. ઓછું કામ કરશો તો પણ બમણો લાભ મળશે. ભાગ્ય તમારો સાથ આપશે.
મિથુન: આ સમય ખૂબ જ શુભ રહેશે. બધી પરેશાનીઓ દૂર થઈ જશે. જમીન કે મકાનમાં નવું વાહન મળવાની સંભાવના રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.
સિંહ: આ સમય ઘણો લાભદાયક છે. સુખ-સમૃદ્ધિ મળશે. વેપારમાં તમને આર્થિક લાભ થશે. જીવનમાં ચાલી રહેલા મુશ્કેલ સમયનો અંત આવશે.
કન્યા: વેપારમાં સફળતા મળવાથી અને નવા કામની શરૂઆત કરવાથી ફાયદો થશે. કામકાજમાં આવતા અવરોધો દૂર થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સમસ્યાઓ સમાપ્ત થશે. દિવાળી પહેલા મોટી રાહત મળશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)
MORE
NEWS...
5 વર્ષ બાદ સર્વપિતૃ અમાસ પર શનિશ્વરીનો સંયોગ, ત્રિવેણી સંગમ પર થશે સ્નાન; જાણો મહત્વ