શનિ નક્ષત્ર પરિવર્તન: આ રાશિઓએ સાવધાન રહેવાની જરૂરત 

શનિનું ગોચર કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર કરશે.

કુંભ રાશિમાં શનિએ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે

આ કારણે તુલા, કન્યા અને મકર રાશિના લોકોએ થોડા સાવધાન રહેવાની જરૂર છે.

MORE  NEWS...

14 જાન્યુઆરી સુધીમાં આ પાંચ રાશિઓ થશે માલામાલ

આ ત્રણ રાશિઓ માટે મુશ્કેલીથી ભરેલું હશે આવનારું વર્ષ

કન્યા રાશિના જાતકોને આર્થિક નુકસાન થઈ શકે છે, સાવધાનીથી વ્યવહાર કરો.

ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો, તેનાથી નુકસાન થઈ શકે છે.

તુલા રાશિના જાતકોએ વાહન સાવધાનીથી ચલાવવું જોઈએ.

મકર રાશિના જાતકો આવક કરતા વધુ ખર્ચ કરી શકે છે.

 પરિવારના સભ્યો સાથે મતભેદ અને દલીલ થઈ શકે છે.

કોર્ટના કેસોમાં ચુકાદો તમારી વિરુદ્ધ જઈ શકે છે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

MORE  NEWS...

14 જાન્યુઆરી સુધીમાં આ પાંચ રાશિઓ થશે માલામાલ

આ ત્રણ રાશિઓ માટે મુશ્કેલીથી ભરેલું હશે આવનારું વર્ષ