કોને ક્યારે મળશે શનિની સાડાસાતીમાંથી મુક્તિ અને એના ઉપાય?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિની સાડાસાતીની અસર સારી અને ખરાબ બંને માનવામાં આવે છે. 

હાલમાં શનિ કુંભ રાશિમાં છે. જેના કારણે મકર, કુંભ અને મીન રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે.

કુંભ રાશિના લોકો માટે 24મી જાન્યુઆરી 2020થી શનિની સાડાસાતી શરૂ થઇ હતી અને 3જી જૂન 2027ના રોજ મુક્તિ મળશે.

કુંભ રાશિના લોકો માટે 24મી જાન્યુઆરી 2020થી શનિની સાડાસાતી શરૂ થઇ હતી અને 3જી જૂન 2027ના રોજ મુક્તિ મળશે.

MORE  NEWS...

4 દિવસ બાદથી શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન', વૈભવનો દાતા આપશે બધા સુખ

જુલાઈ મહિનામાં આ 5 રાશિઓ ચઢશે સફળતાની સીડીઓ, થશે જબરદસ્ત લાભ

કુંભ રાશિમાં ઊલટી ચાલ ચાલશે શનિદેવ, આ 5 રાશિઓને આપશે મનગમતું ફળ

કુંભ રાશિના જાતકોને શનિની મહાદશામાંથી સંપૂર્ણ રાહત ત્યારે જ મળશે જ્યારે શનિ 23 ફેબ્રુઆરી 2028ના રોજ માર્ગી ગોચર કરશે

કુંભ રાશિના જાતકોને શનિની મહાદશામાંથી સંપૂર્ણ રાહત ત્યારે જ મળશે જ્યારે શનિ 23 ફેબ્રુઆરી 2028ના રોજ માર્ગી ગોચર કરશે

મકર રાશિના લોકો માટે શનિ સાડાસાતીનો અંતિમ ચરણ ચાલી રહ્યો છે. આ લોકોને 29 માર્ચ 2025ના રોજ મુક્તિ મળશે.

મીન રાશિના લોકો માટે શનિની સાડાસાતીનો પ્રથમ ચરણ ચાલી રહ્યો છે. 7 એપ્રિલ 2030 સુધી આ રાશિ પર શનિની સાડાસાતી રહેશે.

શનિનો ધૈયા અઢી વર્ષનો છે. હાલમાં કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો શનિ ધૈયાના પ્રભાવમાં છે.

ઉપાય: શનિ મંદિરમાં છાયાનું દાન કરવું જોઈએ. શનિવારે ઉપવાસ કરવો જોઈએ. કાળી અડદની દાળનું દાન કરવું જોઈએ.

કાળા વસ્ત્રોનું દાન લાભદાયક માનવામાં આવે છે.શનિવારે સુંદરકાંડ અને બજરંગબાનનો પાઠ કરવો.ગાય, કૂતરા અને કાગડાને રોટલી ખવડાવતા રહો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.