શનિની કષ્ટદાયક સાડાસાતીથી મળશે મુક્તિ, કરો આ અચૂક ઉપાય

શનિ ગ્રહને ન્યાયના દેવતા અને કર્મફળદાતા માનવામાં આવે છે. 

શનિદેવ દર અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. 

શનિના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓ પર સાડાસાતીનો પ્રભાવ શરૂ થઇ જાય છે. 

MORE  NEWS...

બુધ વક્રી થતાં જ શરૂ થશે આ રાશિઓનો કપરો સમય, વાદ-વિવાદ, ધન હાનિનો ભય

Shani: ઘરમાં હંમેશા રાખો આ 5 વસ્તુઓ, ક્યારેય નહીં પડે શનિની સાડાસાતીનો દુષ્પ્રભાવ

આ સમયે કુંભ, મીન અને મકર રાશિ પર શનિની સાડાસાતી છે. 

શનિદેવની સાડાસાતી ત્રણ ચરણની હોય છે. 

વર્તમાનમાં મીન રાશિના જાતકો પર પહેલું ચરણ છે. 

કુંભ રાશિ પર બીજુ અને મકર રાશિના જાતકો પર ત્રીજુ ચરણ ચાલી રહ્યું છે.

શનિ ગ્રહને પ્રસન્ન કરવા માટે શનિવારે શનિ મંદિર જાઓ.

પીપળાના વૃક્ષના નીચે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો. 

ભગવાન શિવની પણ પૂજા કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે. 

MORE  NEWS...

બુધ વક્રી થતાં જ શરૂ થશે આ રાશિઓનો કપરો સમય, વાદ-વિવાદ, ધન હાનિનો ભય

Shani: ઘરમાં હંમેશા રાખો આ 5 વસ્તુઓ, ક્યારેય નહીં પડે શનિની સાડાસાતીનો દુષ્પ્રભાવ