હોળીના 7 દિવસ પહેલા 18 માર્ચ 2024ના રોજ શનિ ઉદય થશે.
શનિના અસ્ત અને ઉદય થવા પર તમામ રાશિઓ પર અસર જોવા મળશે.
તુલા રાશિના જાતકો માટે શનિનો ઉદય જબરદસ્ત લાભદાયક રહેશે.
મકર રાશિના જાતકોને માનસિક પીડા અને શારીરિક સમસ્યામાંથી મુક્તિ મળશે.
મીન રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે.
Disclaimer
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)
MORE
NEWS...
ડિસેમ્બર સુધી શનિની ખરાબ નજર આ રાશિઓને કરશે પરેશાન, કેટલાક ખાસ ઉપાય બચાવશે
Success Tips: સુતા પહેલા દરરોજ કરી લો આ કામ, સફળતા પગ ચૂમશે; દૂર થશે બધી સમસ્યા
શુક્ર-શનિ મળીને કરાવશે આ રાશિઓનું છપ્પરફાડ કમાણી, દૂર થશે બધા દુઃખ