કેટલાં દિવસ વક્રી થશે શનિ

શનિનું વક્રી થવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

શનિની વક્રી ચાલ તમામ 12 રાશિઓ પર ખાસ પ્રભાવ નાંખે છે. 

આ વર્ષે 30 જૂન 2024 ના રોજ 12.35 મિનિટ પર શનિ કુંભ રાશિમાં વક્રી થવાના છે. 

શનિ કુંભ રાશિમાં 139 દિવસ સુધી વક્રી ચાલ ચાલશે. 

MORE  NEWS...

શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ

પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા

15 નવેમ્બર 2024ની રાત્રે 07.51 વાગ્યે શનિ માર્ગી થશે. 

શનિના વક્રી થવાનો અર્થ છે શનિની ઉંધી ચાલ ચાલવું. 

ગ્રહોની ઉંધી દિશામાં ગતિ કરવું સારૂ નથી માનવામાં આવતું.

વક્રી અવસ્થામાં સિંહ રાશિના વેપારીઓને સંભાળીને કામ કરવું પડશે.

વૃશ્ચિક રાશિના ઉપર કામનું દબાણ વધવાની આશંકા છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.