શનિની ઊલટી ચાલ ચમકાવશે આ 3 રાશિઓનું ભાગ્ય!

28 જૂનથી શનિ દેવ પોતાની રાશિમાં ઊલટી ચાલ ચાલશે. 

તેનાથી કેટલીક રાશિના જાતકો પર સારો પ્રભાવ પડશે. 

ચાલો જાણીએ કે શનિની ઊલટી ચાલથી કઇ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે.

શનિની ઊલટી ચાલ મેષ, સિંહ અને કુંભ રાશિ માટે ફાયદાકારક હશે. 

મેષ રાશિના જાતકોની નોકરીની ઇચ્છા પૂરી થઇ શકે છે. 

MORE  NEWS...

શનિ ચાલશે ઊલટી ચાલ! આ રાશિઓના 139 દિવસો ભારે, પડતીનો સમય થશે શરૂ

અંતિમ સંસ્કાર બાદ સ્મશાનથી પરત ફરતી વખતે પાછળ વળીને કેમ ન જોવું જોઇએ?

જુલાઇમાં મિથુન રાશિમાં થશે 3 મોટા ગ્રહોનો જમાવડો, આ 4 રાશિઓનો ભાગ્યોદય નિશ્ચિત

સિંહ રાશિના જાતકોને વેપારમાં લાભ થશે. 

કુંભ રાશિને વેપારમાં લાભ અને આકસ્મિક ધન પ્રાપ્તિ થઇ શકે છે. 

આ સાથે જ આ રાશિઓને ધન લાભ પણ થશે. 

સાથે જ આ રાશિઓને નોકરી અને વેપારમાં તગડો લાભ થશે. 

MORE  NEWS...

શનિ ચાલશે ઊલટી ચાલ! આ રાશિઓના 139 દિવસો ભારે, પડતીનો સમય થશે શરૂ

અંતિમ સંસ્કાર બાદ સ્મશાનથી પરત ફરતી વખતે પાછળ વળીને કેમ ન જોવું જોઇએ?

જુલાઇમાં મિથુન રાશિમાં થશે 3 મોટા ગ્રહોનો જમાવડો, આ 4 રાશિઓનો ભાગ્યોદય નિશ્ચિત

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.