આજથી શનિ ચાલશે ઊલટી ચાલ, આ રાશિઓના આવનારા 139 દિવસ ભારે!

શનિદેવ 29 જૂન એટલે કે આજે કુંભ રાશિમાં વક્રી થવા જઇ રહ્યાં છીએ. શનિ આજે રાતે 11 વાગીને 40 મિનિટે ઊલટી ચાલ ચાલશે.

શનિદેવ અઢી વર્ષ સુધી એક રાશિમાં બિરાજમાન રહે છે. જ્યોતિષ અનુસાર, શનિ ખૂબ જ શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે.

જ્યોતિષીઓ અનુસાર, શનિનું વક્રી થવું કેટલીક રાશિઓ માટે ખૂબ જ અશુભ તો કેટલીક રાશિઓ માટે શુભ માનવામાં આવી રહ્યું છે.

તો ચાલો જાણીએ કે શનિના વક્રી થવાથી કઇ રાશિઓને નુકસાન થશે.

MORE  NEWS...

જુલાઇમાં રચાશે લક્ષ્મી નારાયણ રાજયોગ, શુક્ર અને બુધ ચમકાવશે આ રાશિઓનું ભાગ્ય

શું પિતૃઓ તમારાથી નારાજ છે? લાઇફમાં ઘટતી આ 7 ઘટનાઓ આપે છે સંકેત

શુક્ર થયાં ઉદય, હવે શરૂ થશે માંગલિક કાર્યો, 2થી 15 જુલાઇ સુધી 10 વિવાહ મુહૂર્ત

શનિની ઊલટી ચાલથી મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોએ આગામી 139 દિવસ સાવધાન રહેવું પડશે. સ્વાસ્થ્ય અને ધન સંબધિત સમસ્યા આવી શકે છે.

આર્થિક જીવનમાં ઉતાર ચડાવ જોવા મળશે. તેથી સમયે રોકાણ ન કરો. સાથે જ અફવાઓથી સાવધાન રહો.

શનિના વક્રી થવાથી શેર માર્કેટમાં મોટો ઉછાળો આવી શકે છે. સાથે જ પ્રાકૃતિક આપદા આવી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર થોડો તણાવનો માહોલ બની શકે છે.

શનિની વક્રી સ્થિતિથી મેષ, વૃષભ, સિંહ, ધનુ અને મકર રાશિના જાતકોને આગામી 139 દિવસ આર્થિક લાભ થઇ શકે છે.

આ રાશિઓની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઇ જશે. કિસ્મતનો પણ સાથ મળશે.

MORE  NEWS...

જુલાઇમાં રચાશે લક્ષ્મી નારાયણ રાજયોગ, શુક્ર અને બુધ ચમકાવશે આ રાશિઓનું ભાગ્ય

શું પિતૃઓ તમારાથી નારાજ છે? લાઇફમાં ઘટતી આ 7 ઘટનાઓ આપે છે સંકેત

શુક્ર થયાં ઉદય, હવે શરૂ થશે માંગલિક કાર્યો, 2થી 15 જુલાઇ સુધી 10 વિવાહ મુહૂર્ત

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.