શનિદેવ 3 નવેમ્બર સુધી વક્રી સ્થિતિમાં રહેશે. ત્યાર બાદ 4 નવેમ્બરે માર્ગી થશે.
શનિદેવ માર્ગી હોવાથી કેટલીક રાશિના લોકોનો ભાગ્યોદય નિશ્ચિત છે.
મિથુન: આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે. નવું મકાન ખરીદી શકો છો. લેવડ-દેવડ માટે સમય શુભ. લક્ષ્મીની કૃપાથી બધી ખરાબ બાબતો દૂર થશે.
વૃષભ: આર્થિક પાસું મજબૂત રહેશે. ખર્ચ ઘટશે, લેવડ-દેવડ માટે સમય શુભ. રોકાણથી લાભ થશે. નોકરી અને વ્યવસાય માટે આ સમય વરદાન સમાન
સિંહ: નવું મકાન કે વાહન ખરીદી શકો છો. વેપાર માટે સમય શુભ. આર્થિક લાભ થશે. તમને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.
કન્યા: રોકાણથી લાભ થશે. લક્ષ્મીની કૃપાથી આર્થિક લાભ થશે. વેપારી વર્ગ માટે આ સમય વરદાનથી ઓછો નથી. માઘ પૂર્ણિમાનો દિવસ શુભ કહી શકાય.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)