પરંતુ, અમુક રાશિઓ એવી છે જેના પર વર્ષ 2025માં શનિની નજર રહેશે અને નકારાત્મક અસર પણ પડી શકે છે.
વર્ષ 2025માં મેષ રાશિના લોકોની સાડાસાતી શરુ થશે, ત્યાં જ, કુંભ અને મીન પર સાડાસાતી ચાલુ રહેશે.
વર્ષ 2025માં સિંહ અને ધન રાશિ પર ઢૈયા શરુ થશે. એ ઉપરાંત કર્ક અને વૃશ્ચિક રાશિ પર ઢૈયા સમાપ્ત થશે.
કર્ક અને વૃશ્ચિક પરથી ઢૈયા ઉતરતા, આ રાશિઓની માનસિક અને શારીરિક સ્થિતિમાં સુધાર થશે.
સાથે જ આ રાશિઓનું મન સારું થશે. પારિવારિક સમસ્યા અને બાધાઓ દૂર થશે. નવા કાર્યોની શરૂઆત પણ થઈ શકે છે.
ત્યાં જ, મેષ, સિહ, ધન, કુંભ અને મીન પર શનિનો પ્રભાવ રહેશે. આખું વર્ષ શનિની નજર રહેશે.
શનિનો પ્રભાવ દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. આ એમની કુંડળી અને અન્ય ગ્રહોની સ્થિતિ પર નિર્ભર કરે છે.
વર્ષ 2025નું વર્ષનું આ ગોચર તમારા જીવનમાં નવી દિશા અને ઉર્જા લાવી શકે છે. તમારે શનિના પ્રભાવને સમજદારીથી અપનાવવું.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.