શરદ પૂર્ણિમામાં પર ખીર ખાવાના અનેક ફાયદા, જાણો

હિન્દુ ધર્મમાં અશ્વિન માસની શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે.

શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

આ સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરવા વાળી રાત માનવામાં આવે છે.

MORE  NEWS...

30 ઓક્ટોબરે માયાવી ગ્રહો રાહુ-કેતુ બદલશે રાશિ, 1 વર્ષ સુધી આ રાશિઓના દિવસો ભારે, એલર્ટ રહેવું

નવરાત્રીમાં બની રહ્યો અત્યંત શુભ બુધાદિત્ય યોગ, આ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ

શારદીય નવરાત્રી પર આ મુહૂર્તમાં જ કરો ઘટસ્થાપના, 3 કલાક ભૂલથી ન કરતા આ કામ

આ વર્ષે શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબરે છે.

આ દિવસે ઘરની સાફ સફાઈ કરતા માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરવામાં આવે છે.

શરદ પૂર્ણિમા પર આખી રાત ખુલા આકાશ નીચે ખીર રાખવામાં આવે છે.

આખી રાત ચંદ્રની રોશની નીચે ખીર રકગવાથી એમાં ઔષધીય ગુણ આવે છે.

શરદ પૂર્ણિમામાં ચંદ્ર પોતાની 16 કળાઓથી પરિપૂર્ણ થઇ પૃથ્વી પર અમૃત વર્ષા કરે છે.

ગ્રંથો અનુસાર ચંદ્રને મન અને ઔષધિઓનો દેવતા કહેવામાં આવે છે.

આ દિવસે ચાંદની રાતમાં દૂધથી બનેલા ઉત્પાદનું ચાંદીના પાત્રમાં સેવન કરવું જોઈએ.

આ ખીર પિત્તશામક, શીતળ, સાત્વિક અને આરોગ્યથી ભરેલી હોય છે 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)