આ દિવસથી શરૂ થઇ રહી છે શારદીય નવરાત્રી!

સનાતન ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે.

નવરાત્રીમાં ભક્તો પુરી શ્રદ્ધા સાથે માતાની આરાધના કરે છે. 

હરિદ્વારના જ્યોતિષ પંડિત શ્રીધર શાસ્ત્રી જણાવે છે કે, 

આ વર્ષે શારદીય નવરાત્રી 3 ઓકોટબરના રોજ શરુ થવા જઈ રહી છે. 

MORE  NEWS...

પુરુષોએ ક્યારેય કોઈને ન કહેવી જોઈએ આ વાતો, આખું જીવન બની રહેશો મજાક

સૂર્ય કરશે મિત્ર શુક્રના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓની કરાવશે બંપર કમાણી

સેનાપતિ મંગળની ઊલટી ચાલ આ રાશિઓને કરાવશે જબરદસ્ત લાભ, આવશે પૈસા જ પૈસા

ત્યાં જ 12 ઓકોટબરના રોજ દશેરો એટલે વિજયાદશમી રહેશે. 

આ વર્ષે નવરાત્રી પર હસ્ત અને ચિત્રા નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. 

આ દરમિયાન તમામ અટકેલા કામ પુરા થશે અને શુભ ફળ પ્રાપ્ત થશે. 

ઘટ સ્થાપના મુહૂર્ત 3 ઓકોટબરની સવારે 6.15થી સવારે 7.22 સુધી છે.

અભિજીત મુહૂર્ત સવારે 11.46થી લઇ બપોરે 12.33 સુધી છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.