શાર્દુલ ઠાકુરની પત્ની મિતાલી તેના પતિના નામ પર નિર્ભર નથી.

મિતાલી પારુલકરે ન માત્ર નવો બિઝનેસ શરૂ કર્યો પણ તેને હિટ પણ બનાવ્યો.

શાર્દુલની પત્ની મિતાલી પારુલકર બાળપણથી જ કેક બનાવવાની શોખીન છે.

મિતાલીએ થાણેમાં ‘ઓલ જાઝ બેકરી’ નામની પોતાની બેકરી શરૂ કરી.

મિતાલી પારુલકર અને શાર્દુલ ઠાકુર સ્કૂલથી જ સારા ફ્રેન્ડ હતા.

2023માં શાર્દુલ ઠાકુરે બાળપણના પ્રેમને પોતાની જીવનસાથી બનાવી હતી.

મિતાલીએ લક્ઝરી બેકરીના બિઝનેસમાંથી 2થી 3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

મિતાલી કોમર્સની સ્ટુડન્ટ છે, લાંબા સમય સુધી કામ કર્યા બાદ તેણે બિઝનેસ શરૂ કર્યો.

મિતાલી એક બિઝનેસવુમન હોવા સાથે તેની ફેશન અને સુંદરતાની પણ ચર્ચા થતી રહે છે.

MORE  NEWS...

ઈરફાન પઠાણ અફઘાનિસ્તાનના પ્લેયર્સને મળવા તેમના રૂમમાં ગયો હતો

હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા વચ્ચે બધું બરાબર નથી?

જસપ્રીત બુમરાહે મેદાન પર જ પત્ની પર પ્રેમ વરસાવ્યો