1 શેરના 5 ટુકડાં કરવા જઈ રહી છે કંપની, રેકોર્ડ ડેટ પણ ફાઈનલ

શેર ઈન્ડિયા લિમિટેડના બોર્ડે કંપનીના શેરોના વિભાજન માટે મંજૂરી આપી દીધી છે. આ સ્ટોક સ્પ્લિટ માટે હવે કંપની તરફથી રેકોર્ડ ડેટ પણ નક્કી કરી દેવામાં આવી છે.

કંપની શેરબજારમાં 27 જૂન 2024ના રોજ એક્સ સ્ટોક સ્પ્લિટ તરીકે ટ્રેડ કરશે. જાણકારી અનુસાર, આ બ્રોકરેજ કંપનીના શેરોને 5 ટુકડાવામાં વહેંચવામાં આવશે.

ગત એક મહિના દરમિયાન કંપનીના શેરોની કિંમતમાં 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે, 6 મહિનામાં શેર 14.6 ટકા તૂટ્યો છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

શેર ઈન્ડિયા સિક્યોરિટીઝની 52 સપ્તાહની હાઈ 2,039.95 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 1,163.45 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીની માર્કેટ કેપ 5,974.02 કરોડ રૂપિયા છે.

કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં કહ્યું છે કે, સ્ટોક સ્પ્લિટ માટે 27 જૂનને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. એટલે કે, જે રોકાણકારોના નામ આ દિવસે કંપનીની રેકોર્ડ બુકમાં હશે, તેમને જ સ્ટોક સ્પ્લિટનો ફાયદો મળશે.

શેર ઈન્ડિયા લિમિટેડના બોર્ડે કંપનીના શેરોના વિભાજન માટે મંજૂરી આપી દીધી છે. આ સ્ટોક સ્પ્લિટ માટે હવે કંપની તરફથી રેકોર્ડ ડેટ પણ નક્કી કરી દેવામાં આવી છે.

જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન આ કંપનીનું કુલ રેવન્યૂ 465 કરોડ રૂપિયા રહ્યું છે. જે વાર્ષિક આધાર પર 36.6 ટકા વધારે છે.  

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.