મજબૂત 2023 YTD પછી ઘરેલૂ બ્રોકરેજ હાઉસ વેન્ચુરા સિક્યોરિટીઝનું માનવું છે કે, રિલેગર એન્ટરપ્રાઈઝ સાવધાનીપૂર્વક તેની નાણાકીય કેપેસિટીનું અનલોકિંગ કરી રી છે.
બ્રોકરેજે આ શેર પર ખરીદીની સલાહ આપી છે અને 471 રૂપિયાની લક્ષ્ય કિંમતની સાથે શેર પર કવરેજ શરૂ કર્યું છે.
કંપનીના શેર આજે 235.60 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે.
શેર 2023 YTDની સાથે-સાથે ગત 1 વર્ષમાં 36 ટકાથી વધારે વધી ગયો છે. 2023માં હજુ સુધી 10માંથી 5 મહિનામાં શેરે સકારાત્મ્ક રિટર્ન આપ્યું છે.
વેન્ચુરાએ કહ્યું કે, રેલિગેર એન્ટરપ્રાઈઝ બધા મોર્ચા પર સક્રિય છે અને નજીકના ભવિષ્યમાં મજબૂત નાણાકીય વિકાસ અને વેલ્યૂએશન પુનઃરેટિંગ માટે તૈયાર છે.
આ શેર હાલમાં 21 સપ્ટેમ્બર, 2023ના રોજ તેની 52 સપ્તાહની હાઈ 280.30 રૂપિયા પર પહોંચી ગયો હતો. તે 6 માર્ચ, 2023ના રોજ તેની 52 સપ્તાહની નીચી સપાટી 130 રૂપિયા પર પહોંચ્યો હતો,
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.