ફરી ટ્રોલર્સના હાથે આવી ભણસાલીની ભાણેજ

શર્મિન સેગલ અને સંજીદા શેખનું એક ઈન્ટરવ્યુ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

તેમાં સંજીદા શેખને સવાલ કરવામાં આવ્યો હતો કે, તે એક સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાના વિચારથી ડરી રહી હતી.

Showsha ના એક ઈન્ટરવ્યુમાં સંજીદાએ જવાબ આપ્યો કે, તેઓ એકદમ પરફેક્ટ છે.

આગળ તેણે કહ્યું કે, તે આવા વ્યક્તિ છે જે ખૂબ જ એક્સપ્રેસિવ છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

જો તેઓને પરફોર્મન્સ પસંદ આવે તો તે બધાની સામે વખાણ કરશે. 

તે દરમિયાન શર્મિન સેગલ વચ્ચે બોલી કે, પરફેક્શનિસ્ટ ખૂબ જ બેઝિક શબ્દ છે. 

તેમના માટે આ શબ્દ કોઈ આઉટસાઇડર જ ભણસાલી માટે વાપરી શકે છે.

આગળ તેણે મામાના વખાણમાં કહ્યું કે, તે બદલાવમાં સરળતાથી ઢળી જાય છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સને શર્મિનનું આવું ટોકવું બિલકુલ પસંદ ન આવ્યું.

હવે સોશિયલ મીડિયા પર તે ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા