શતાવરીએ ઔષધિય ગુણોનો ભંડાર છે અને પુરુષો માટે શતાવરી વરદાન સમાન ગણાય છે

શતાવરીના સેવનથી પરિણીત પુરુષોને ઘણા બધા ફાયદા મળે છે

નિયમીત શતાવરીના સેવનથી તેમની યૌન ક્ષમતામાં વધારો થાય છે

પુરુષોએ રાત્રે હૂંફાળા દૂધમાં શતાવરીનો પાવડર મિક્સ કરીને પીવો જોઇએ

શતાવરીના સેવનથી તેમના સ્પર્મ કાઉન્ટમાં પણ વધારો થાય છે

સ્વપ્ન દોષની સમસ્યા હોય તો શતાવરીના પાવડરમાં ખાંડ મિક્સ કરી દૂધ સાથે પીવું

તેનું સેવન પુરુષોમાં વધતી ઉંમરની અસરને ઘટાડવામાં મદદ કરે છે

શતાવરીનું નિયમિત સેવન કરવાથી સ્નાયૂઓ પણ મજબૂત થશે

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી