એક સમયે દિવસના 2 રુપિયા મળતાં, આજે કરોડોનો કારોબાર
મહારાષ્ટ્રમાં જન્મેલા કલ્પના સરોજ એક ગરીબ પરિવારથી આવે છે.
12 વર્ષની ઊંમરમાં જ તેમના લગ્ન થઈ ગયા અને સાસરામાં ઘણો ત્રાસ સહન કર્યો.
તે પોતાના કાકા પાસે મુંબઈ ગઈ અને ત્યાં 2 રુપિયા રોજમાં કામ કર્યું.
પછી લોન લઈને તેમણે બૂટિક અને સિલાઈની દુકાન ખોલી.
તેમણે ફર્નીચરનો બિઝનેસ શરું કર્યો અને એક વેપારી સાથે લગ્ન કર્યા.
કેટલાક સમય પછી તેમના પતિનું અવસાન થયું.
તેમણે વર્ષોથી બંધ પડેલી કમાની ટ્યૂબ્સ કંપનીને પોતાના દમ પર ફરી શરું કરી.
આજે તેઓ અનેક કંપનીઓના માલિક છે અને કરોડોનો વેપાર છે.
તેમને 2013માં પદ્મશ્રીથી સમ્માનિ કરવામાં આવ્યા હતા.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.