49ની ઉંમરે રિવિલિંગ ડ્રેસમાં શેર કર્યાં બોલ્ડ ફોટા!

બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને કોઈ ઓળખની જરૂર નથી. 

ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગથી લોકોને દીવાના બનાવનારી શિલ્પા શેટ્ટી પોતીની ફિટનેસ અને ટોન્ડ ફિગ માટે પણ ફેમસ છે. 

શિલ્પા શેટ્ટી 8 જૂને પોતાનો 49મો જન્મ દિવસ ઉજવી રહી છે. 

એક્ટ્રેસ પોતાની સુંદરતા અને ફેશન સેન્સથી લોકો નું દિલ જીતી રહી છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

શિલ્પાએ પોતાના કરિયરમાં બેક ટૂ બેક હિટ ફિલ્મો આપી હતી. 

શિલ્પાએ વર્ષ 1993માં શાહરૂખ ખાન અને કાજોલ સાથે 'બાજીગર' થી ડેબ્યુ કર્યુ હતું.

આમ તો એક્ટ્રેસ પર દરેક આઉટફીટ ખૂબ જ સુંદર દેખાય છે, પરંતુ સાડીમાં તે લાજવાબ દેખાય છે.

એક્ટ્રેસ અવાર-નવાર વેસ્ટર્ન આઉટફીટમાં પોતાના બોલ્ડ ફોટા શેર કરે છે. 

ફેન્સ તેના પર કોમેન્ટ કરીને ખૂબ જ પ્રેમ વરસાવતા પણ જોવા મળે છે.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા