શિંગોડા છે અનેક બીમારીનો ઈલાજ
શિંગોડામાં અનેક ઔષધીય ગુણો છે. જે બીમારીથી બચાવે છે
શિંગોડા શરીરના ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે અને માંસપેશીઓને મજબૂત કરે છે
શિંગોડામાં કેલ્શિયમ, વિટામીન બી6, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર જેવા પોષકતત્વો છે
શિંગોડામાં આયોડીન ભરપૂર માત્રા હોય છે, તેનાથી ગળા સંબંધી રોગથી રક્ષણ મળે છે
શરીરના બ્લડ સર્કુલેશન માટે શિંગોડા શ્રેષ્ઠ માનવામાં આવે છે
થાઈરોઈડ જેવી બિમારીઓમાં શિંગોડાનું સેવન રામબાણ સાબિત થઈ શકે છે
શિંગોડામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકાને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે
શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો કે સોજો હોય તો તેનાથી રાહત માટે શિંગોડાની પેસ્ટ બનાવી લગાવો
અસ્થમાના રોગી માટે શિંગોડા ખૂબ જ ફાયદાકારક છે
ગર્ભવતી મહિલાઓની હેલ્થ માટે શિંગોડા ખૂબ જ સારા છે
આંખોની રોશની વધારવામાં પણ શિંગોડા લાભદાયક છે, શિંગોડામાં વિટામીન A હોય છે
વ્રત વખતે શિંગોડાના લોટના વાનગી પણ બનાવવામાં આવે છે. એટલે કે ફરાળમાં પણ ઉપયોગી છે