Thick Brush Stroke
શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ખવાય કે નહીં?
Thick Brush Stroke
ધર્મ ગ્રંથો અનુસાર, ભગવાન શિવની પ્રતિમા અને શિવલિંગની પૂજાના અલગ-અલગ નિયમો છે.
Thick Brush Stroke
ભગવાન શિવ અને શિવલિંગને ભોગ ચડાવવાના પણ નિયમ અલગ છે.
Thick Brush Stroke
મોટાભાગના મંદિરોમાં ભગવાની પૂજા બાદ પ્રસાદ લોકો વચ્ચે વહેંચી દેવામાં આવે છે.
Thick Brush Stroke
માનવામાં આવે છે કે શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ન ખાવો જોઇએ. તેની પાછળનું કારણ તમને જણાવીએ.
Thick Brush Stroke
પૈરાણિક માન્યતા અનુસાર, ભોળેનાથના મુખથી ભૂત-પ્રેતોના પ્રધાન ચંડેશ્વર પ્રકટ થયા હતાં.
Thick Brush Stroke
તેથી કહેવામાં આવે છે કે શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ગ્રહણ ન કરવો જોઇએ.
Thick Brush Stroke
માન્યતા છે કે શિવલિંગ પર ચડાવેલા પ્રસાદને નદી કે જળાશયમાં પ્રવાહિત કરી દેવો જોઇએ.
Thick Brush Stroke
ધાતુ કે સ્ફટીકના શિવલિંગ પર ચડાવેલા પ્રસાદને ગ્રહણ કરી શકાય છે.
Thick Brush Stroke
શિવ પુરાણ અનુસાર, ભગવાન શિવની પૂજાનો પ્રસાદ ગ્રહણ કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)