મંદિરથી પરત ફરતા સમયે ઘંટડી વગાડવી જોઈએ કે નહીં? 

હિન્દુ ધર્મમાં ઘણાં રિત-રિવાજોનું પાલન કરવામાં આવે છે. 

માન્યતા અનુસાર મંદિરમાં ઘંટડી વગાડવાનું ખાસ મહત્વ છે.

સામાન્ય રીતે મંદિરમાં પ્રવેશ કરતાં સમયે ઘંટડી વગાડવામાં આવે છે. 

પરંતુ શું મંદિરમાંથી પરત ફરતા સમયે ઘંટડી વગાડવી જોઈએ? 

MORE  NEWS...

શું ઘરના રસોડામાં લગાવી શકાય તુલસીનો છોડ, શું થશે અસર? જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

31 માર્ચથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, લાઈફમાં વધશે રોમાન્સ; રહેશે શુક્રની કૃપા

મીન રાશિમાં રાહુ અને શુક્ર આવશે સાથે, ધન ધાન્યથી ભરાઈ જશે આ રાશિના જાતકોના ઘર

એવી માન્યતા છે કે, મંદિરમાં પ્રવેશ કરતા સમયે ઘંટડી વગાડવાથી આપણાં શરીરની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. 

મંદિરમાં ઘંટડી વગાડવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે. 

મંદિરમાં ઘંટડી વગાડીને પ્રવેશ કરવાની અનુમતિ માંગવામાં આવે છે.

જેનાથી દેવી-દેવતાઓનું ધ્યાન ઘંટડી વગાડનાર વ્યક્તિની તરફ કેન્દ્રિત થાય છે. 

પૌરાણિક માન્યતા અનુસાર મંદિરથી પરત ફરતા સમયે ઘંટડી ન વગાડવી જોઈએ. 

તેનાથી તમામ સકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. 

તો સકારાત્મક ઉર્જા બચાવી રાખવા માટે મંદિરથી પરત ફરતા સમયે ઘંટડી ન વગાડવી જોઈએ. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.