શું ઉનાળામાં આઇસ બાથ લેવું જોઈએ?

હેલ્ધી રહેવા માટે દરરોજ ન્હાવું જરૂરી છે. 

પરંતુ શું તમે ક્યારેય બર્ફીલા પાણીમાં ન્હાવ છો? 

આજકાલ આઇસ બાથ લેવું ટ્રેન્ડમાં છે. 

સોશિયલ મીડિયા પર તેના ઘણાં વીડિયો જોવા મળે છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

શું બર્ફીલા પાણીથી ન્હાવાથી નુકસાન થાય છે?

આઇસ બાથ લેવાથી સાંધાનો દુખાવો ગાયબ થઈ જાય છે. 

બર્ફીલા પાણીથી ન્હાથી ઉંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે. 

આમ તો આઇસ બાથ ફાયદાકારક હોય છે. 

પરંતુ શિયાળામાં આઇસ બાથ લેવું જોખમી સાબિત થઈ શકે છે. 

અચાનક ઠંડા પાણીમાં જવાથી હ્રદય પર તેનો પ્રભાવ પડી શકે છે. 