ભૂલથી પણ ન જોતા 2023ની 9 ફ્લોપ ફિલ્મ

'આદિપુરૂષ' સૌથી મોટી ડિઝાસ્ટર સાબિત થઈ હતી. 

અક્ષય કુમાર-ઈમરાન હાશમીની 'સેલ્ફી' પણ મહાફ્લોપ હતી.

કાર્તિક આર્યન-કૃતિ સેનનની 'શહેઝાદા' પણ ફ્લોપ થઈ હતી.

અર્જૂન કપૂર-તબ્બૂની 'કૂત્તે' વર્ષની સૌથી ફ્લોપ ફિલ્મ હતી. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

અક્ષય કુમારની 'મિશન રાનીગંજ' ડિઝાસ્ટર સાબિત થઈ હતી. 

ટાઈગર શ્રોફની મેગાબજેટ 'ગણપત' પણ ડિઝાસ્ટર સાબિત થઈ હતી. 

કંગનાના ડિરેક્શનમાં બનેલી 'ટીકૂ વેડ્સ શેરૂ' પણ ફ્લોપ હતી. 

કંગના રનૌતની એરિયલ એક્શન 'તેજસ' પણ ડિઝાસ્ટર સાબિત થઈ હતી.

અર્જૂન કપૂર-ભૂમિ પેડનેકરની 'ઘ લેડી કિલર' ડિઝાસ્ટર હતી. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા