ટાયરમાં નાઇટ્રોજન હવા ભરવી જોઈએ કે નોર્મલ? 

ટાયર એ જરૂરી ફેક્ટર્સમાંથી એક છે જે તમારી ડ્રાઈવની સુરક્ષા અને ક્વોલિટી નક્કી કરે છે.

મોટાભાગના ડ્રાઈવર વર્ષોથી નોર્મલ હવાનો ઉપયોગ કરી રહ્યા છે. 

કારણકે તે સરળતાથી મળી રહે છે અને હંમેશા મફત હોય છે. 

નવી સ્વિફ્ટમાં એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ સિવાય 6 એરબેગ, ABS, EBD અને બ્રેક અસિસ્ટ જેવા ફીચર્સ મળી શકે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

એરના ઓપ્શનમાં નાઇટ્રોજનથી ભરેલા ટાયર રોડ પર સારૂં પ્રદર્શન કરતા જોવા મળે છે.

નાઇટ્રોજન ટાયર ગરમીમાં ટાયર પર પડતા દબાવને ઓછું કરે છે અને ટાયરોને લૉન્ગ લાઇફ આપે છે. 

જોકે, નોર્મલ એર ગરમીઓમાં ટાયરમાં ગરમ થઈને ફેલાય છે, તેનાથી ટાયર ફાટવાની સંભાવના રહે છે. 

નાઇટ્રોજન ગેસ નોર્મલ એરથી મોંઘી છે, તેથી કાર માલિક તેને યુઝ કરતાં ખચકાય છે. 