ભોજન પહેલા પાણી પીવું જોઈએ કે બાદમાં?

ખાવાનું અને પાણી બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.

જો દરરોજ તમે 3, 4 લિટર પાણી પીવો છો તો ઘણાં પ્રકારની બીમારીઓથી બચી શકો છો. 

પરંતુ શું તમે જાણો છો કે ભોજનના કેટલા સમય બાદ પાણી પીવું જોઈએ?

ચાલો જાણીએ કે ભાજનના કેટલા સમય બાદ પાણી પીવું જોઈએ. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

હેલ્થ એક્સપર્ટ અનુસાર ભોજનના ઓછામાં ઓછા 45 થી 60 મિનિટ બાદ પાણી પીવું જોઈએ. 

તેનાથી તમારૂ વજન કંટ્રોલમાં રહેશે અને પાચન તંત્ર મજબૂત બનશે. 

જોકે, ભોજનની તુરંત બાદ પાણી પીવાથી નુકસાન પણ થઈ શકે છે. 

મેદસ્વિતાની સમસ્યા થઈ શકે છે તેમજ પાચન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

પેટમાં ગેસની સમસ્યા પણ થઈ શકે છે.