RO થી નીકળતા વેસ્ટ પાણીથી ન્હાવું જોઈએ કે નહીં?

પાણીને શુદ્ધ કરવા લોકો RO લગાવે છે.

RO પાણીમાંથી નાનામાં નાની અશુદ્ધિઓને પણ દૂર કરે છે.

જ્યારે આપણે ROથી પાણી ભરીએ છીએ, ત્યારે ગંદુ પાણી પાતળી પાઇપ દ્વારા બહાર આવે છે.

ઘણા લોકો આ વેસ્ટ પાણીને ડોલમાં ભરે છે.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

લોકો ન્હાવા માટે ડોલમાં ભરેલા આ પાણીનો ઉપયોગ કરે છે.

RO વેસ્ટ પાણીનો ઉપયોગ ન્હાવા કે વાળ ધોવા માટે ન કરવો જોઈએ.

જો વેસ્ટ વોટરનો TDS વધુ હોય તો તે ત્વચા માટે સારું નથી.

તેમાં કાર્બનિક પદાર્થ વિવિધ માત્રામાં હોય છે.

આને ઘરના છોડમાં નાંખી શકાય છે.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.