શ્રાવણમાં લીલો રંગ પહેરવાનું શું છે મહત્વ?
શિવજીનો પ્રિય મહિનો શ્રાવણ 14 સપ્ટેમ્બર સુધી રહેશે
ભોલેનાથની પૂજા કરવાથી ભક્તોની ઈચ્છા પુરી થાય છે
શ્રાવણમાં પરણિત મહિલાઓ લીલા કલરના કપડાં અને બંગડી પહેરે છે
માન્યતા અનુસાર ભગવાન શિવને લીલો કલર ખુબ પસંદ છે
શ્રાવણના મહિનાને હરિયાળીનો મહિનો કહેવામાં આવે છે
વરસાદના કારણે ઝાડ-છોડ આખી ધરતી હરિ ભરી હોય છે
લીલા કલરના કપડાં પહેરી પૂજા કરવાથી કલ્યાણ થાય છે
લીલો કલર, ખુશી, પ્રેમ અને પ્રસન્નતાનો રંગ માનવામાં આવે છે
લીલા કલરની બંગડી, કપડાં પહેરવાથી પોઝિટિવ એનર્જી આવે છે
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)