સોમવારના વ્રતમાં એનર્જી આપશે આ 6 ડ્રિન્ક  

 શ્રાવણના સોમવારનું ખાસ મહત્વ હોય છે 

શિવ ભક્ત દરેક સોમવારના રોજ શિવજીની પૂજા કરે છે

વ્રત દરમિયાન એનર્જી મેળવવા માટે હેલ્ધી ડ્રિન્ક પીવું જોઈએ

નારિયેળનું પાણી શરીરને હાઈડ્રેડ રાખે છે, જેનાથી એનર્જી મળે છે

તમે વ્રતના સમયે લસ્સીનું સેવન કરીને પણ પોતાને ફિટ રાખી શકો છો.

અનારનુ જ્યુશ પીવાથી પોષણ મળે છે, અને વધુ તરસ નહિ લાગે.

લીંબુ પાણી પીવાથી એનર્જી મળે છે સાથે જ ડીહાઇડ્રેશન થતું નથી.

ઘણા ફળોથી બનેલી સ્મૂદી એનર્જી બુસ્ટરનું કામ કરે છે.

જ્યુસ ઉપરાંત, દિવસભર તમે પર્યાપ્ત માત્રામાં પાણી જરૂર પીય શકો છો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી