ક્યારથી શરુ થઇ રહ્યો છે પવિત્ર શ્રાવણ માસ?

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું મોટું મહત્વ હોય છે.

શ્રાવણમાં ભક્તો શ્રદ્ધા સાથે ભોળાનાથની આરાધના કરે છે. 

શ્રાવણમાં સોમવારનું વ્રત ખુબ શુભ હોય છે. 

પંડિત હીરા લાલ શાસ્ત્ર પાસે જાણીએ ક્યારથી શરુ થઇ રહ્યો છે શ્રાવણ.

MORE  NEWS...

જૂન 2024માં શા માટે લાગી રહી છે આગ? 100 વર્ષ બાદ બન્યો શનિ-મંગળનો વિનાશક યોગ

દેવતાઓના ગુરુએ કર્યો શુક્રના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓના શરુ થશે 'અચ્છે દિન'

બુધની રાશિમાં બન્યો બુધાદિત્ય રાજયોગ, શરુ થશે આ લોકોનો ગોલ્ડન ટાઈમ

આ વર્ષે શ્રાવણનો પાવન મહિનો ઉત્તર ભારતમાં 22 જુલાઈથી તો ગુજરાતમાં 5 ઓગસ્ટથી શરુ થશે.

આ દિવસે આ પવિત્ર મહિનાનો પહેલો સોમવાર પણ છે.

શ્રાવણ મહિનામાં ભગવાન શિવને કાચું દૂધ અર્પણ કરવામાં આવે છે.

માન્યતા છે કે આનાથી ભક્તોની મનોકામના પુરી થાય છે.

આનાથી તમારા પર ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત હંમેશા તમારા પર રહે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.