T20: શુભમન ગિલ 14મો કેપ્ટન, સૌથી પહેલો સુકાની કોણ?

ભારત T20 ક્રિકેટનું નવું વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે.

ભારતે 29 જૂને T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી.

ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું.

રોહિત T20 વર્લ્ડ કપ જીતનાર બીજો ભારતીય કેપ્ટન બન્યો.

એમએસ ધોનીએ કેપ્ટન તરીકે ટી20 વર્લ્ડ કપ જીત્યો છે.

13 ક્રિકેટરોએ T20I મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે.

વીરેન્દ્ર સેહવાગ ભારતના પહેલા T20I કેપ્ટન રહ્યા હતા.

શુભમન ગિલ ભારતનો 14મો T20 કેપ્ટન બન્યો છે.

ગિલે 6 જુલાઈએ ઝિમ્બાબ્વે સામે કેપ્ટનશિપની શરુઆત કરી.