Thick Brush Stroke

વર્લ્ડ કપમાં ચમક્યો ટીમ ઈન્ડિયાનો પ્રિન્સ, બાબર કોહલી બધા રહી ગયા પાછળ

Credit: AP

Thick Brush Stroke

શુભમન ગિલે વર્લ્ડ કપની 3 મેચમાં 1 અડધી સદી ફટકારી છે.

Credit: AP

Thick Brush Stroke

તેણે બાંગ્લાદેશ સામે અડધી સદીની ઇનિંગ રમી હતી.

Thick Brush Stroke

શુભમન આ વર્ષે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી સાબિત થયો છે.

Thick Brush Stroke

તેણે 2023માં અત્યાર સુધીમાં 5 સદી અને 6 અડધી સદી ફટકારી છે.

Credit: AP

Thick Brush Stroke

શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે 26 રનની ઇનિંગ રમી હતી.

Credit: AP

Thick Brush Stroke

આ સાથે જ ગિલે વનડેમાં 2000 રન પૂરા કરી લીધા છે.

Credit: AP

Thick Brush Stroke

તેણે અત્યાર સુધીની સૌથી ઝડપી 38 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.

Credit: AFP

Thick Brush Stroke

ગિલે કેવિન પીટરસન અને રાસી વાન ડેર ડ્યુસેનને પાછળ છોડી દીધા છે.

Credit: AP

Thick Brush Stroke

આ ત્રણેય બેટ્સમેનોએ 45 ઇનિંગ્સમાં આ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો.

Credit: AP