શુક્ર કરશે સૂર્યની રાશિમાં પ્રવેશ, આ જાતકોને જલસા

શાસ્ત્ર મુજબ એક નિશ્ચિત સમય પછી ગ્રહનું રાશિ પરિવર્તન થાય છે.

જયારે એક ગ્રહ બીજી રાશિમાં પ્રવેશ કરે છે. તો એનો પ્રભાવ માનવ જીવન પર પડે છે.

એવું જ એક ગ્રહીય પરિવર્તન આગામી માસમાં થવાનું છે.

આ વર્ષે ભૌતિક સુખોનો સ્વામી ગ્રહ શુક્ર પોતાના શત્રુ ગ્રહની રાશિમાં પ્રવેશ કરશે.

2 ઓક્ટોબરના રોજ શુક્ર ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.

આ ગોચરથી ત્રણ રાશિઓને ફાયદો થશે.

વૃષભ: શુક્રનું ગોચર થવાથી વૃષભ રાશિના જાતકોને ઘણો ફાયદો થશે.

સિંહ: આ રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન ખુબ જ શુભ સાબિત થશે.

તુલા: આ રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન કરવાથી પરિસ્થિતિ અનુકૂળ રહેશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)