શુક્ર અને કેતુ કરશે આ રાશિઓનો બેડો પાર! 

જ્યોતિષ અનુસાર ગ્રહોનું રાશિ પરિવર્તન ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

જયારે કોઈ ગ્રહ કોઈ રાશમાં ગોચર અથવા પરિવર્તન કરે છે.

તો એની અસર માનવ જીવન અને તમામ 12 રાશિઓ પર જોવા મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર ગ્રહએ કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે.

MORE  NEWS...

700 વર્ષ બાદ આ રાશિઓની ગોચર કુંડળીમાં બન્યા 5 રાજયોગ, થશે જબરદસ્ત લાભ

કારતક પૂર્ણિમા પર 'બીવર મૂન'નો અદભુત સંયોગ, આ રાશિઓ પર મહેરબાન થશે દેવી લક્ષ્મી

દેવ દિવાળી પર બની રહ્યો દુર્લભ 'ભદ્રાવાસ યોગ', આ મુહૂર્તમાં કરો પૂજા; મળશે અક્ષય ફળ

શુક્ર કેતુના પ્રભાવથી આ રાશિઓને સકારાત્મક પરિણામ મળશે.

આ ત્રણ રાશિના જાતકો માલામાલ થઇ શકે છે.

સિંહ: સિંહ રાશિના જાતકો માટે શુક્ર અને કેતુનો સંયોગ શુભ સાબિત થશે.

મેષ: મેષ રાશિના જાતકોને ભૌતિક સુખ સુવિધા મળશે.

કન્યા: કન્યા રાશિના જાતકો માટે ખુબ સારો સમય રહેશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)