શુક્ર અને કેતુના મિલાનથી ખુલશે આ રાશિઓની કિસ્મત!

ઘણા વર્ષો બાદ કન્યા રાશિમાં શુક્ર અને કેતુનું મિલાન થયું છે.

શુક્ર ગ્રહને ધન વૈભવ સંપદાનો કારક માનવામાં આવે છે.

એની સકારાત્મક અસર ત્રણ રાશિઓ પર જોવા મળશે.

કર્ક: શુક્ર અને કેતુની યુતિથી કર્ક રાશિના જાતકો પર શુભ પ્રભાવ પડશે.

MORE  NEWS...

18 મહિના સુધી આ રાશિને રાહુ કરશે પરેશાન, સ્વાસ્થ્ય અને લવ લાઈફને લઇ સાવધાન રહેવું

એક વર્ષ બાદ સૂર્ય અને મંગળ આવ્યા સાથે, 16 નવેમ્બર સુધી આ રાશિઓના જલસા

2023: શુક્રએ કર્યો કન્યા રાશિમાં પ્રવેશ, આ જાતકોને મળશે 'દિવાળી બોનસ'; 27 દિવસ જલસા

રોકાણ સબંધિત મામલાઓમાં તમે પોતાના વિચારો અને કાર્યોને લઇ સ્પષ્ટ રહેશો.

કન્યા: આ રાશિના જાતકો વાળા માટે શુક્ર અને કેતુની યુતિ સકારાત્મક રહેવાની છે.

કન્યા રાશિના જાતકો જે પણ કાર્ય પોતાના હાથે લાગેલી સફળતા પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ: શુક્ર અને કેતુની યુતિ વૃશ્ચિક રાશિ પર સકારાત્મક પ્રભાવ પાડશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)