1 શેર પર મળશે 3 બોનસ શેર, ચેક કરી લો રેકોર્ડ ડેટ

આવનારું સપ્તાહ કેટલીક કંપનીઓના રોકાણકારો માટે થોડું ખાસ રહેવાનું છે. 

આમાંથી એક કંપની સુક્રા ફાર્માસ્યુટિકલ્સ છે, જે રોકાણકારોને બોનસ શેર વહેંચવાની છે. 

શુક્રા ફાર્માસ્યુટિકલ્સની વાત કરીએ, તો તેણે રોકાણકારોને 1 શેરના બદલામાં 3 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ બોનસ શેર માટે કંપનીએ રેકોર્ડ ડેટની પણ જાહેરાત કરી દીધી છે. 

કંપની શુક્રા ફાર્માસ્યુટિકલ્સે હકદાર શેરધારકોની પાત્રતા સુનિશ્ચિત કરવા માટે શનિવાર, 20 એપ્રિલ, 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. 

કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 388 રૂપિયા પ્રતિ શેર, જ્યારે 52 સપ્તાહની નીચી સપાટી 54.60 રૂપિયા પ્રતિ શેર છે. 

શુક્રા ફાર્માસ્યુટિકલ્સની શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો, 50.96 ટકા હિસ્સેદારી પ્રમોટરોની પાસે છે. કંપનીની માર્કેટ કેપ 356.87 કરોડ રૂપિયા છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.