ડીપનેક બ્લાઉઝમાં શ્વેતા તિવારીએ વધાર્યો ઇન્ટરનેટનો પારો

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી ઇન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસમાંથી એક છે.

એક્ટ્રેસ જ્યારે પણ પોતાના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે તો ફેન્સની નજર તેના પરથી હટવાનું નામ નથી લેતી. 

હાલમાં જ એક્ટ્રેસે પોતાના લેટેસ્ટ એથનિક ફોટોશૂટની તસવીરો શેર કરીને ફરી એકવાર ઇન્ટરનેટનો પારો હાઇ કર્યો છે.

તેના આ ફોટોઝને જોઇને ફેન્સ પાણી-પાણી થઇ ગયા છે. જુઓ એક્ટ્રેસનો કાતિલ અંદાજ....

 શ્વેતા તિવારી હોટનેસના મામલે બોલિવૂડની હસીનાઓને પણ પાછળ છોડી દે છે.

જ્યારે પણ શ્વેતા  તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ફેન્સ તેની તસવીરો પર જોરદાર રિએક્શન આપે છે.

તાજેતરમાં, એક્ટ્રેસે તેના લેટેસ્ટ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

આ તસવીરોમાં એક્ટ્રેસે બ્લેક કલરની સાડી પહેરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

શ્વેતા તિવારીએ આ સાડીને સ્ટાઇલિશ ડીપ નેક બ્લાઉઝ સાથે પેર કરી છે.

આ લુકમાં એક્ટ્રેસ સિઝલિંગ અને હોટ લાગી રહી છે અને એકથી એક સેક્સી પોઝ આપી રહી છે.

આ લુકમાં એક્ટ્રેસ સિઝલિંગ અને હોટ લાગી રહી છે અને એકથી એક સેક્સી પોઝ આપી રહી છે.

એક્ટ્રેસે આ તસવીરો અપલોડ કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે.

 અત્યાર સુધીમાં લાખો યુઝર્સે આ તસવીરોને લાઈક કરી છે. એક્ટ્રેસ શ્વેતા તિવારી 42 વર્ષની થઈ ગઈ છે. 

તેની ફિટનેસ જોઈને ફેન્સ હજુ પણ દંગ રહી જાય છે. તેની સરખામણી તેની દીકરી પલક સાથે થાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો