શ્વેતા તિવારીના આ સમર લુક્સ કરો ટ્રાય, 40ની ઉંમરમાં પણ દેખાશો હોટ!

ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ શ્વેતા તિવારીને આજે કોઇ ઓળખની જરૂર નથી. શ્વેતા તિવારીએ ઘણી શાનદાર ટીવી સીરિયલ્સમાં કામ કર્યુ છે. 

શ્વેતા તિવારી આ ઉંમરમાં પણ પોતાના ફેશનેબલ લુક્સ માટે જાણીતી છે. તેની પાસેથી તમે ઇન્ડિયન અને વેસ્ટર્ન બંને લુક્સ માટે સ્ટાઇલિંગ ટિપ્સ લઇ શકો છો. 

શ્વેતા તિવારીની ફેશન સેન્સ ખૂબ જ શાનદાર છે. આજે અમે તમને એક્ટ્રેસના કૂલ લુક્સ બતાવીશું, જેને તમે પણ સ્ટાઇલ કરી શકો છો. 

રેડ કલરના ડોટ વાળા નૂડલ સ્ટ્રેપ ડ્રેસમાં શ્વેતા તિવારી ખૂબ જ હોટ લાગી રહી છે. એક્ટ્રેસનો આ લુક પાર્ટી માટે પરફેક્ટ છે.

MORE  NEWS...

દેશી દવાનું કારખાનું છે આ પાન, સ્વાસ્થ્ય માટે અમૃત સમાન, 1 ચમચી રસ કરશે ચમત્કાર!

ટોયલેટમાંથી ગટર જેવી ગંદી વાસ આવે છે? આટલું કરો, સ્મેલ થઇ જશે ગાયબ

Belly Fat: ઢોલ જેવું પેટ ખાલી 7 દિવસમાં સપાટ થઇ જશે, શરૂ કરી દો આ કામ

ઓફિસ માટે તમે આ પ્રકારનો લુક રીક્રિએટ કરી શકો છો. તેને તમે બ્રાઉન શેડની લિપસ્ટિક સાથે પેર કરો. 

ગરમીના દિવસોમાં કો ઓર્ડ સેટ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ પ્રકારના પ્રિન્ટેડ ડ્રેસ ગરમીની સીઝનમાં તમને કૂલ લુક આપશે. 

દિવસના સમયે મિત્રો સાથે ક્યાંક ફરવાનો પ્લાન કરી રહ્યાં હોય તો તેના માટે તમે એક્ટ્રેસની જેમ વન પીસ ડ્રેસ પહેરી શકો છો. 

ક્લબ કે કોકટેલ પાર્ટી માટે તમે શ્વેતા તિવારીની જેમ શિમરી ડ્રેસ પહેરી શકો છો. આ સાથે તમે હાઇ હિલ્સ જરૂર પેર કરો.

ગરમીમાં તમે શ્વેતા તિવારીની જેમ જ ફ્લાવર પ્રિન્ટેડ સૂટ પેર કરી શકો છો. પ્રિન્ટેડ સૂટ હાલ ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહ્યાં છે. 

MORE  NEWS...

પાર્લરનો ખર્ચો બચી જશે! સિલ્કી હેર માટે ખાલી 10 રૂપિયામાં ઘરે બનાવો હેર સ્પા ક્રીમ

ફુદીનાનો છોડ કાયમ રહેશે હર્યોભર્યો, કુંડામાં નાંખી દો કિચનનો આ મસાલો

નળ પર લાગેલા કાટને મિનિટોમાં છૂ કરી દેશે આ સસ્તી વસ્તુ, થઇ જશે એકદમ ચકાચક