શું તમે પણ ખાટી છાશ પીવો છો?

ગરમીમાં જેટલું બની શકે તેટલું પ્રવાહીનું સેવન કરવું જોઈએ

ગરમીમાં લોકો છાશ પીવાનું પણ ખૂબ પસંદ કરે છે

છાશમાં કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને કેલ્શિયમ હોય છે

છાશ પીવાથી સ્વાસ્થ્યને ઘણાં લાભ થાય છે 

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

પરંતુ ખાટી છાશ પીવાની ના પાડવામાં આવે છે 

આ છાશમાં વધારે માત્રામાં સોડિયમ હોય છે 

તેથી કિડનીની પરેશાની હોય તેવા લોકોએ ખાટી છાશ ન પીવી જોઈએ 

જે લોકોએ જલ્દી શરદી થઈ શકે છે, તેથી તેવા લોકોએ ખાટી છાશ પીવાથી બચવું જોઈએ 

અમુક લોકો માખણ અલગ ન તરી આવે ત્યાં સુધી દહીંને વલોવે છે 

આ પ્રોસેસ દરમિયાન અમુક બેક્ટેરિયા બને છે

જે નાના બાળકો માટે બિલકુલ સુરક્ષિત નથી

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.