બરફ ગોલાના શોખીન ચેતી જજો! 

ઉનાળામાં લોકો મજાથી બરફ ગોલાનો સ્વાદ માણતા હોય છે.

સાથે બાળકો પણ બરફનો ગોલો ખાવાનું ખૂબ પસંદ કરે છે.

પરંતુ બરફનો ગોલો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 

બરફના ગોલાને રંગબેરંગી બનાવવા માટે કલરનો ઉપયોગ કરવામાં આવે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જેમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. 

આ કેમિકલ આપણી હેલ્થ પર ખરાબ અસર કરે છે. 

સાથે જ આંતરડાને પણ સંક્રમિત કરી શકે છે. 

આ સિવાય બરફના ગોલામાં ભરપૂર માત્રામાં ખાંડ હોય છે.

જે લોહીમાં સુગર લેવલ વધારવાનું કામ કરે છે. 

મીઠું હોવાને કારણે બરફનો ગોલો દાંતને નુકસાન પહોંચાડે છે. 