આખો દિવસ AC માં બેસવાથી થઈ શકે છે આ ગંભીર બિમારી

વાતાવરણમાં ઠંડકની સાથે AC તમારા શરીરમાં ઘણી સમસ્યાઓ પણ ઉભી કરી રહ્યું છે.

AC હવામાંથી ભેજ દૂર કરે છે, જેના કારણે આંખોમાં ડ્રાઈનેસ, ખંજવાળ અને બળતરા થાય છે.

જો તમે અસ્વચ્છ વાતાવરણમાં આખો દિવસ એસીમાં કામ કરો છો, તો તમને મહિનામાં ઓછામાં ઓછા 1-3 દિવસ માથાનો દુખાવો થાય છે.

આખો દિવસ એસીમાં રહેવાથી શરદી, ઉધરસ અને ફ્લૂ થવાની શક્યતા વધી જાય છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જેમ જેમ AC ભેજને શોષી લે છે, તેમ શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે.

આનાથી કિડની ફેલ્યોર, સ્ટ્રોક અને હીટસ્ટ્રોક થઈ શકે છે.

કલાકો સુધી એસી રૂમમાં બેસી રહેવાથી વહેલા વૃદ્ધત્વ આવી જાય છે

16-17 કલાક એસીમાં રહેવાથી  ચહેરા પર કરચલીઓ વધે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.